ચોરીનો લાઇવ ડેમો…!

ચોરીનો લાઇવ ડેમો…!
ચોરીનો લાઇવ ડેમો…!
આરોપી યુવક કેવી રીતે બાઇકની ચોરી કરતો તેનો ડેમો ખુદ પોલીસકર્મીને આપ્યો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોયલ એનફિલ્ડ બાઇકની જ ચોરી કરતાં યુવકની પોલીસે ધરપકડ કરી છે. જે વીડિયો ત્યાં હાજર પોલીસકર્મીએ જ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જોઈ શકાય છે કે, આરોપી યુવક બુલેટ પર બેસી પહેલાં સ્ટિયરિંગ પર પગ ભરાવે છે. આ પછી એક હાથથી બાઇકને પાછળથી પકડે છે અને બીજા હાથે સ્ટિયરિંગ પકડી તેના પગથી ઝાટકો મારી લોક તોડી નાંખે છે. આ પછી યુવક નીચે ઉતરી દાંતથી વાયર કટ કરી ડાયરેક્ટ કનેક્શન કરે છે અને સેલ્ફ મારતાં જ બુલેટ ચાલું થઈ જાય છે.

Read About Weather here

મહત્ત્વનું છે કે, માત્ર 30 જ સેકન્ડમાં બુલેટ બાઇકની ચોરીનો લાઇવ ડેમો જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી જાય છે. પોલીસે ધરપકડ કરેલાં યુવકે જણાવ્યા મુજબ તે અત્યારસુધી તે માત્ર રોયલ એનફિલ્ડ બાઇકની જ ચોરી કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here