2 ડિસેમ્બરે રાજકોટ બેડી યાર્ડના સુકાનીઓની ચૂંટણી
રાજકોટ(બેડી) માર્કેટ યાર્ડના સુકાનીઓની ચૂંટણી આગામી તા.2 ડિસેમ્બરે સવારે 11 કલાકે બેડી યાર્ડ ખાતે યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.ચૂંટણી જાહેર થતાં ભાજપના બે જૂથમાં રાજકીય માહોલ ગરમાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રદેશ કક્ષાએથી જ ચેરમેન-વાઇસ ચેરમેનના નામની પસંદગી થશે તેવું માનીને ગાંધીનગર સુધી ધક્કા ખાવાનું બંને જૂથમાંથી લોકોએ માંડી વાળ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છ ચેરમેન પદ માટે પરસોત્તમભાઈ સાવલિયાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.
જ્યારે વા. ચેરમેન પદ માટે વિજય કોરાટનું નામ ચર્ચામાં છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, યુવા ચહેરા તરીકે ચેરમેન પદે વિજય કોરાટનું નામ સૌથી આગળ છે. વધુમાં જાણવા મળ્યું છે
Read About Weather here
કે, ચેરમેન પદે વિજય કોરાટ અને વર્તમાન ચેરમેન ડી. કે સખિયાના પુત્ર જીતુ સખિયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. આગામી તા.2 ડિસેમ્બરે રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી યોજાશે. હાલ ચેરમેન-વાઇસ ચેરમેન પદે અનેક નામો ચર્ચાઇ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here