ચાલુ બાઈક ભડભડ સળગી ઉઠ્યું

ચાલુ બાઈક ભડભડ સળગી ઉઠ્યું
ચાલુ બાઈક ભડભડ સળગી ઉઠ્યું
અમરેલી જિલ્લામાં આજે અમરેલી શહેરમાં ચલાલા માર્ગ પર બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા અફડા તફડી સર્જાય હતી. અમરેલીના ચલાલા માર્ગ પર આજે સવારે વિચિત્ર ઘટના બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તા પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. બાઈકમાં આગ લાગતા વિદ્યાર્થીએ કૂદી જઈ જીવ બચાવ્યો હતો. અહીં ચલાલા રોડ ઉપર અમરડેરી નજીક વિધાર્થીઓ બાઇક લઈ પસાર થતા હતા

અને અચાનક આગ લાગતા પ્રથમ બાઇક સવાર વિધાર્થીઓ છલાંગ લગાવી કુદી જીવ બચાવ્યો હતો.ચાલુ બાઈકમાં જ આગ લાગતા બાઈક પર સવાર વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા.

જો કે, સમય સૂચકતા વાપરી કૂદી જતા જાનહાનિ થતા અટકી હતી. બાઇક ચાલક દ્વારા આગ કેવી રીતે લાગી તે માટે બાઇક ચાલક દ્વારા કારીગરો મારફતે તપાસ શરૂ કરી છે.

Read About Weather here

રસ્તા પર બાઈક ભડભડ સળગી ઉઠતા નાસભાગ મચી હતી.હજી સુધી બાઈકમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. બાઇક ચાલક દ્વારા કારીગરો મારફતે તપાસ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here