ચહલે વિકેટ લેતાં જ ઝૂમી ધનશ્રી…!

ચહલે વિકેટ લેતાં જ ઝૂમી ધનશ્રી…!
ચહલે વિકેટ લેતાં જ ઝૂમી ધનશ્રી…!
રાજસ્થાને આ મેચને 61 રનથી જીતી લીધી હતી. મેચમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 22 રન આપી 3 વિકેટ લીધી. IPL 2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચ હતી.  આ દરમિયાન ચહલની પત્ની સ્ટેન્ડમાં બેસીને ટીમ અને પતિને ચિયર કરતી નજરે પડી હતી. ચહલે જેવી વિકેટ લીધી કે ધનશ્રી ઝૂમી ઊઠી હતી, તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મેચમાં ધનશ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તમામ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.સમગ્ર મેચ દરમિયાન ધનશ્રી સ્ટેન્ડમાં હાજર રહી હતી અને અલગ અલગ પોઝ આપતી નજરે પડી હતી. તેના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા છે. આવું પહેલીવાર બન્યું છે કે ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા માટે મેદાનમાં ઊતર્યો છે.

ચહલે વિકેટ લેતાં જ ઝૂમી ધનશ્રી…! ચહલે

આ પહેલાં ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો હિસ્સો હતો.ધનશ્રી પ્રોફેશનલ ડાન્સર છે. ડાન્સ રિલેટેડ તેની એક યુટ્યૂબ ચેનલ પણ છે. ધનશ્રી પોતાની ચેનલ પર બોલિવૂડ ગીતને રિક્રેએટ કરે છે. ધનશ્રીએ 2014માં ડીવાઈ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. ચહલ સાથે તેણે 2020માં લગ્ન કર્યા છે.ચહલે આ મેચમાં ત્રણ વિકેટ લેતાંની સાથે જ T20માં 250 વિકેટ પણ પૂરી કરી લીધી છે.

Read About Weather here

ત્યાર પછી ટીમ મેનેજમેન્ટની ભારે ટીકા થઈ હતી. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પણ પહોંચી શકી ન હતી. વર્લ્ડ કપ પછી ચહલને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી, જેમાં તેનું પ્રદર્શન સારું રહ્યું.ચહલે અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4) અને રોમારિયો શેફર્ડ (24)ને આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ચહલને તક મળી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here