ઘાડ પાડી લૂંટ કરવાના ગુન્હામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરતી કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નોકરીમાંથી છૂટા કર્યાનો ખાર રાખી ઘાડ પાડી લુંટ કરવાના ગુનાના આરોપીની પોલિસે ધરપકડ કરતા કોર્ટે આરોપીની જામીન પર છોડવા હુકમ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની હકીકત મુજબ ગત તા.21/03/2022 ના રોજ પડધરી વિસ્તારમાં રહેતા ફરિયાદી યોગેશભાઈ ભાયાણીએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના કારખાનામાં કામ કરતા આરોપી સાગર પરમારને નોકરી પરથી છુટા કર્યાનો ખાર રાખી આરોપીઓએ ધોકા તથા છરી જેવા હથિયારો સાથે માર મારી ગળામાં રહેલ સોનાનો રૂ.2,25,000 નો ચેઈન તથા રૂ.15 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા

Read About Weather here

અંગેની ફરિયાદ નોંધાવતાં પોલિસે આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલતા આરોપીએ જામીન પર છુટવા જામીન અરજી કરતા કોર્ટે આરોપી વતી રોકાયેલ એડવોકેટની દલીલો તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજૂ રાખેલા ચુકાદાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.આ કેસમાં આરોપી વતી એડવોકેટ પંકજ બી.વાઘેલા, નિલેશ એમ.અગ્રાવત, પ્રકાશ જી. ગોહેલ, અરવિંદ બી. સોલંકી, દિલીપ એચ. ચાવડા, જીગ્નેશ જે. તેરૈયા, જીત કુબાવત રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here