આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ આવ્યા હતા. ધર્મા પ્રોડક્શનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અપૂર્વ મહેતાના 50મા જન્મદિવસ પર કરન જોહરે ગ્રાન્ડ પાર્ટી આપી હતી. દીપિકા પાદુકોણ-શાહરુખ ખાન સ્પેનમાં શૂટિંગ કરતા હોવાથી આવી શક્યા નહોતા. કરીના-કરિશ્મા, ઐશ્વર્યા-આરાધ્યા વેકેશન મનાવવા માટે વિદેશ ગયા છે.પાર્ટીમાં આલિયા ભટ્ટ, કેટરીના કૈફ આવ્યા હતા.
![અપૂર્વ મહેતા સાથે કરન જોહર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/51_1647599118.jpg)
![ડાબેથી, અભિમન્યુ દાસાની, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/53_1647599148.jpg)
![ડાબેથી, માધુરી-શ્રીરામ નેને, રકુલપ્રીત-જેકી ભગનાની, નતાશા-અદર પૂનાવાલા, નેહા ધૂપિયા-અંગદ બેદી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/52_1647599138.jpg)
![ડાબેથી, ઈશાન ખટ્ટર, અર્જુન કપૂર, વિજય દેવરાકોંડા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/54_1647599409.jpg)
![કાજોલ તથા કરન જોહર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/57_1647599445.jpg)
![અનન્યા પાંડે.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/59_1647599468.jpg)
![નાવ્યા, ઝોયા તથા શ્વેતા બચ્ચન.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/510_1647599479.jpg)
![પરિણીતી ચોપરા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/512_1647599498.jpg)
![મૃણાલ ઠાકુર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/511_1647599488.jpg)
![જાહન્વી કપૂર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/513_1647599513.jpg)
![રકુલ પ્રીત સિંહ.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/514_1647599525.jpg)
![વરુણ ધવન.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/515_1647599538.jpg)
![આલિયા ભટ્ટ.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/516_1647599549.jpg)
![અર્જુન કપૂર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/517_1647599566.jpg)
![તારા સુતરિયા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/518_1647599578.jpg)
![અનન્યા પાંડે.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/520_1647599601.jpg)
![વિકી કૌશલ-કેટરીના કૈફ.](https://images.bhaskarassets.com/web2images/960/2022/03/18/519_1647599591.jpg)
Visit Saurashtra Kranti Homepage here
આલિયા ફ્લોરલ પ્રિન્ટ આઉટફિટમાં હતી તો કેટરીનાએ બ્લૂ રંગના કપડાં પહેર્યાં હતાં. કેટરીના પતિ વિકી સાથે આવી હતી. અનન્યા પાંડે, જાહન્વી કપૂર, શનાયા કપૂર પણ આવ્યા હતા. ગૌરી ખાન દીકરા આર્યન ખાન સાથે આવી હતી. કાજોલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.શ્વેતા બચ્ચન દીકરી નાવ્યા સાથે જોવા મળી હતી. બંનેએ ડિરેક્ટર ઝોયા અખ્તર સાથે પોઝ આપ્યો હતો.
Read About Weather here
મહિપ કપૂર, ભાવના પાંડે, સીમા ખાન, નીલમ કોઠારી-સમીર પણ આવ્યા હતા. પરિણીતી ચોપરા, તારા સુતરિયા, મૃણાલ ઠાકુર પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, નેહા ધૂપિયા-અંગદ બેદી, આદર-નતાશા પૂનાવાલ, રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની સાથે આવ્યા હતા.હીરોની વાત કરીએ તો સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા, અર્જુન કપૂર, ઈશાન ખટ્ટર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, અભિમન્યુ દસાની જોવા મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here