ગુરૂનાનક જયંતિની ભાવભેર ઉજવણી: શીખ સમાજમાં અનેરો ઉત્સાહ, વિવિધ કાર્યક્રમો

ગુરૂનાનક જયંતિની ભાવભેર ઉજવણી: શીખ સમાજમાં અનેરો ઉત્સાહ, વિવિધ કાર્યક્રમો
ગુરૂનાનક જયંતિની ભાવભેર ઉજવણી: શીખ સમાજમાં અનેરો ઉત્સાહ, વિવિધ કાર્યક્રમો
મહાનગુરૂ શ્રી નાનકદેવજીની આજે જન્મ જયંતિ છે. રાજકોટના ગુરૂદ્વારા અને ગુરૂમંદિરોમાં આજે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટયા હતા. જય જયકારથી વાતાવરણ ધર્મમય બની રહ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરભરના ગુરૂદ્વારા અને ગુરુ મંદિરોમાં છેલ્લા એક સપ્તાહથી પ્રભાતફેરી, પ્રાર્થના, સત્સંગ, પાઠ સાહેબ, શબ્દ કિર્તન, દાંડીયા રાસ, સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

કોઇ સ્થળે હીંડોળા દર્શન તો કોઇ સ્થળે લંગર પ્રસાદ અને સત્સંગના કાર્યક્રમો આયોજીત થયા છે. આજે દિવસભર વિશેષ કાર્યક્રમોના આયોજનો થયા છે.

Read About Weather here

ભાવિકોએ ગુરૂગ્રંથ સાહિબ અને ગુરૂનાનક દેવની પ્રતિમા ઉપર ફુલહાર ચઢાવીને આરતી-પૂજન કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here