ગુજરાત રોજગારી ક્ષ્રેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર: ઈશ્વરસિંહ પટેલ

ગુજરાત રોજગારી ક્ષ્રેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર: ઈશ્વરસિંહ પટેલ
ગુજરાત રોજગારી ક્ષ્રેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર: ઈશ્વરસિંહ પટેલ

આત્મીય યુનિવર્સિટી ખાતે રાજકોટ જિલ્લાના રોજગારી મેળવતા યુવાઓેને રોજગારી નિયુક્તિ પત્રનું વિતરણ કરાયું


સુશિક્ષત અને તાલીમબધ્ધ યુવાઓ એ રાષ્ટ્રની આગવી સંપત્તી છે. સમગ્ર વિશ્વમાં આપણો દેશ એ સૌથી વધુ યુવાઓથી સમૃધ્ધ છે. આ યુવાઓના રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે દરેક રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે મહત્વપૂર્ણ બાબત છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજય સરકાર દ્વારા તા. 1લી ઓગષ્ટથી શરૂ કરાયેલ વિવિધ 10 સોપનોના સેવાયજ્ઞ નિમિત્તે આજે છઠ્ઠા દિવસે ગુજરાતના યુવાઓ માટે વિશેષ રૂપે રોજગાર દિવસ અંતર્ગત રાજયભર 51 સ્થળોએ યુવાઓને રોજગાર નિયુકતી પત્રો મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી ઓ સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે એનાયત કરાવમાં આવ્યા હતા.

રાજકેાટ ખાતે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થીતીમાં આત્મીય કોલેજ ખાતે રોજગાર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સહિતના જિલ્લાભરના કાર્યક્રમો અન્વયે રાજકોટના કુલ 6800થી વધુ યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગારી અંગેના નિમણુંક પત્રો એનાયત કરાયા હતા.

આ તકે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશિક્ષીત અને તાલીમબધ્ધ યુવાધન ગુજરાત અને રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગીક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સહભાગી બને અને આ યુવાધનનો સુયોજિત અને કૌશલ્યને અનુરૂપ વિનિયોગ થાય તે માટે ગુજરાત સરકારે અનેક યોજનાઓ અને કામગીરીને અમલી બનાવી છે. જેના પરીણામે આજ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં રોજગારી આપવામાં પહેલા નંબરે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એટલું જ નહીં પણ સ્ટાર્ટ અપ, મેઇક ઇન ઇન્ડીયા, મુદ્રા યોજના સહિત આજરોજ શરૂ કરાયેલ અનુબંધન પોર્ટલ અને એપ એ એક કદમ વિકાસની તરફ આગેકુચ સમાન બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here