ગુજરાત ગેસે CNG માં ₹.2.60નોઃ PNGમાં ₹.3.91નો વધારો…!

ગુજરાત ગેસે CNG માં ₹.2.60નોઃ PNGમાં ₹.3.91નો વધારો...!
ગુજરાત ગેસે CNG માં ₹.2.60નોઃ PNGમાં ₹.3.91નો વધારો...!
કાળઝાળ ગરમીની સાથે સાથે કાળઝાળ મોંઘવારીમાં પીસાતા શહેરીજનો માથે વધુ એક વધારાનો બોજો આવ્યો છેઆ ભાવ વધારાના કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ સીએનજી પુરતા સરખા થઈ ગયા છે. ગુજરાત ગેસ દ્વારા ૧૦મી મેથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં પ્રતિ કિલો રૃ.૨.૬૦ અને પીએનજીમાં રૃ.૩.૯૧નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ગેસ દ્વારા દ્વારા તા.૧૦-૫થી અમલમાં આવે તે રીતે સીએનજીના ભાવમાં રૃ.૨.૬૦નો વધારો કરવામાં આવ્યો છે. જૂના ભાવ રૃ.૭૯.૫૬ હતા તે હવે વધીને રૃ.૮૨.૧૬ થયા છે. જયારે પીએનજીમાં રૃ.૩.૯૧નો વધારો કરવામાં આવ્યો છે.

Read About Weather here

જૂના ભાવ રૃ.૪૪.૧૪ એસસીએમ હતા તે હવે વધીને રૃ.૪૮.૦૫૦ થયા છે. જયારે એમએમબીટીયુનો ભાવ રૃ.૧,૪૧૭.૧૫૫ થયો છે.અદાણી ગેસનો સીએનજીનો ભાવ હાલમાં રૃ.૮૨.૫૯ છે.પરંતુ હવે બંને કંપનીના ભાવ એકસરખા થઈ જતા વાહનચાલકોને કોઈ લાભ મળશે નહીં આજ સુધી અદાણી ગેસના ઉંચા ભાવના કારણે સીએનજી વાહનચાલકો ગુજરાત ગેસનો સસ્તો સીએનજી પુરાવવાનું પસંદ કરતા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here