ગુજરાતમાં સોમથી બુધવાર વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં રેડ એલટ...!!સાદની આગાહી
ઉત્તરાખંડમાં રેડ એલટ...!!

લો-પ્રેસર તથા સાયકલોનીક સરકયુલેશનનો પ્રભાવ રહેશે

ભારતીય હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આવતા ચાર-પાંચ દિવસ દરમ્યાન ઓડીશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં છુટોછવાયો, હળવો, વ્યાપક વરસાદ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં વરસાદ ખેંચાયો હોવાથી કૃષિ ક્ષેત્ર પર સંકટની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આવતા ચાર દિવસ દરમ્યાન દેશના આઠ રાજયોમાં હળવો-ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં પણ મંગળ-બુધ છુટાછવાયા-વ્યાપક વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.

ઓડીશા, આંધ્રપ્રદેશમાં 28-29 ઓગષ્ટ તથા તેલગાણા, છતીસગઢ, ઝારખંડ, વિદર્ભ, મધ્યપ્રદેશમાં 28થી31 ઓગષ્ટ સુધી વરસાદ શકય છે. ગુજરાતમાં 30 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ થવાની સંભાવના છે.

Read About Weather here

આ દરમ્યાન મરાઠાવાડા, ઉતરીય મહારાષ્ટ્ર તથા ઉતરીય કોંકણમાં 31 ઓગષ્ટે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અંતરીયાળ કર્ણાટક, તામીલનાડુ તથા કેરળમાં ત્રણ દિવસ ભારે વરસાદ થવાની શકયતા વ્યક્ત થઈ છે.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here