ગુજકેટની પરીક્ષા અવ્વલ નંબરે પાસ કરતા જસદણનાં પાર્થ મોવલિયા

ગુજકેટની પરીક્ષા અવ્વલ નંબરે પાસ કરતા જસદણનાં પાર્થ મોવલિયા
ગુજકેટની પરીક્ષા અવ્વલ નંબરે પાસ કરતા જસદણનાં પાર્થ મોવલિયા

ગુજકેટ પરીક્ષાનું પરિણામ આવતા જસદણનાં બજરંગનગર વિસ્તારમાં રહેતા પટેલ પાર્થ વલ્લભભાઈ મોવલિયા ગુજકેટની પરીક્ષામાં અવ્વલ નંબરે આવતા તેમને ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

પાર્થએ ગુજકેટની પરીક્ષામાં 99.37 પી.આર મેળવી જસદણ પંથકનું ગૌરવ વધાર્યું હતું.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here