ગાંજાનું ખેતર ઝડપાયું…!

ગાંજાનું ખેતર ઝડપાયું...!
ગાંજાનું ખેતર ઝડપાયું...!

દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે દાહોદ એસ.ઓ.જી એ બાતમીનાં આધારે ગાંજાનાં ખેતર ઝડપી લઈ 9.40 લાખની કિમતનાં 540 નગ ગાંજાનાં લીલા છોડ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેને પગલે ગુજરાતમાં દારૂ મોટાપાયે ઘુસાડવામાં આવતો હોય છે પ્લીસ દ્રારા અનેક વખત દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે થોડા સમયથી જિલ્લામાં નશીલો પદાર્થ એવો ગાંજાની ખેતી વિપુલ પ્રમાણમાં થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે

જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે ગાંજાની ખેતી કરતાં હોવાની બાતમીનાં આધારે દાહોદ પોલીસની એસ.ઓ.જી, એલ.સી.બી સહિતની ટીમો સક્રિય બની નશીલા પદાર્થો સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર વોચ રાખી રહી છે

Read About Weather here

ત્યારે અઠવાડીયા પહેલા જ દાહોદ એસઓજીની ટીમે સિંગવડનાં હાંડી ખાતેથી ગાજાનાં ત્રણ ખેતર ઝડપી લઈ 2.74 કરોડની કિમતનાં ગાંજાનાં લીલા છોડ ઝડપી લીધા બાદ ફરીથી લીમખેડાનાં કુણધા ખાતેથી ગાંજાનું ખેતર મળી આવતા પોલીસે 9.40 લાખનાં જથ્થા સાથે એકની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here