ગણેશજી આરાધનામાં લીન થઈ જતા ભાવિકો

ગણેશજી આરાધનામાં લીન થઈ જતા ભાવિકો
ગણેશજી આરાધનામાં લીન થઈ જતા ભાવિકો

‘ત્રિકોણબાગ કા રાજા’ ના દરબારમાં આજે રાત્રે શિવ આરાધના કાર્યક્રમો
‘કોઠારીયા કોલોની કા મહારાજા’ આજે સંકટ નાશક સ્ત્રોતમ પાઠ
આવતીકાલે કસુંબીનો રંગ કાર્યક્રમ

રાજકોટ: ત્રિકોણબાગ કા રાજાના ધામમાં સાંજે 8-15 વાગ્યે નિયમિત યોજાતી મહાઆરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રનાં મહાનુભવો હાજરી આપીને, સમૂહ આરતીમાં ભાગ લઈને ભાવપૂર્વક આરતી-પૂજા કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

શનિવારે હ્સાયરાનાં કાર્યક્રમમાં અડડેઠ હાજરી શ્રોતાઓએ હાસ્ય કલાકારોને મોદી રાત સુધી માણ્યા, રવિવારે ચૈતાલી છાયાની મ્યુઝીકલ નાઈટમાંશ્રોતાઓની અભુતપૂર્વ હાજરી,

આ કાર્યક્રમનાં પ્રારંભમાં હરશિવ કોટેચા નામના નાનાં બાળકે ગણેશ ભક્તિના સુંદર ગીતો વાજીન્ત્રનાં સુમધુર તાલે ગાઈને શ્રોતાઓના દિલ જીતી લીધો હતો.
આજે સોમવારે રાત્રે શિવ આરાધનાના કાર્યક્રમોમાં ભાવિકો ભક્તિનારંગે રંગાશે.

નિરવ રઘુવંશી અને કથાકાર રાકેશભાઈ ભટ્ટ આ કાર્યક્રમ રજૂ કરશે. કાલે મંગળવારે રાત્રે સંદિપ પ્રજાપતિ અને ઉમેશભાઈ બારોટ દ્વારા નકસુંબીનો રંગથકાર્યક્રમ રજૂ થશે, આ કાર્યક્રમોમાં ભાવિકોને ખાસ હાજરી આપવા ત્રીકોણબાગ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ સમિતિની યાદીમાં જાહેર આમંત્રણ અપાયું છે.

પ્રવર્તમાન વરસાદી માહોલમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સમિતિના પ્રમુખ જીમ્મી અડવાણીની આજ્ઞાંકિત ટીમના કાર્યકરો ચંદુભાઈ પાટડિયા, જયપાલ સિંહ જાડેજા, નિલેશભાઈ ચૌહાણ, સંજય ટાંક, કિશન સિદ્ધપુરા, બીપીન મકવાણા, પ્રકાશ ઝીન્ઝુવાડીયા,

Read About Weather here

ભરત મકવાણા, રાજન દેસાણી, વંદનભાઈ ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિથલાની, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, ધવલ વાલોદરા, યોગેન્દ્ર છનીયારા વગેરે સેવાઓ આપી રહ્યા છે તેમ જણાવ્યું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here