ખેડુતો દિલ્હી દોઢ વર્ષ સુધી બેઠા તો કંઈ નહીં, તમારે 15 મિનિટ રાહ જોવી પડે એમાં કષ્ટ : નવજોત સિદ્ધુ

ખેડુતો દિલ્હી દોઢ વર્ષ સુધી બેઠા તો કંઈ નહીં, તમારે 15 મિનિટ રાહ જોવી પડે એમાં કષ્ટ : નવજોત સિદ્ધુ
ખેડુતો દિલ્હી દોઢ વર્ષ સુધી બેઠા તો કંઈ નહીં, તમારે 15 મિનિટ રાહ જોવી પડે એમાં કષ્ટ : નવજોત સિદ્ધુ

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ફિરોઝપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. જો કે રેલી સ્થળના થોડાક કિલોમીટર પહેલા ઙખ મોદૃીનો કાફલો 15થી 20 મિનિટ સુધી રોડ પર અટવાઈ ગયો હતો, જેને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ભાજપ આ માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદૃાર ઠેરવી રહી છે. જેના પર હવે પ્રદૃેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંઘ સિદ્ધુએ ઙખ મોદૃી પર વળતો પ્રહાર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઙખ મોદૃીને તેમના એક કાર્યક્રમમાં ખેડૂતોના આંદૃોલનની યાદૃ અપાવતા તેઓ કહે છે, ખેડૂતો એક વર્ષથી વધુ સમય સુધી દિૃલ્હીની સરહદૃો પર ધરણા પર બેઠા હતા, પરંતુ જ્યારે ઙખને લગભગ 15 મિનિટ રાહ જોવી પડી તો તેઓ હેરાન કેમ થઇ ગયા આ બેવડા ધોરણ શા માટે? મોદૃીજી, તમે કહૃાું હતું કે તમે ખેડૂતોની આવક બમણી કરશો, પરંતુ તેમની પાસે જે હતું તે તમે લઈ લીધું. આજે ગમે તેટલું નાટક કરો, ફોટો મુકો અને કહો આભાર, અમે કાળા કાયદૃા પાછા લઈ લીધા હતા.

ઙખ મોદૃી પંજાબના ફિરોઝપુરની મુલાકાતે હતા, જ્યાં તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ તેમણે કાર્યક્રમ કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં ઙખ મોદૃી પંજાબના ફિરોઝપુરમાં લગભગ 20 મિનિટ સુધી જામમાં ફસાયા હતા. કેટલાક ખેડૂત વિરોધીઓએ હાઈ-વે બ્લોક કરી દૃીધો હતો.ઙખની સુરક્ષામાં આને મોટી ચૂક માનવામાં આવી રહી છે.

Read About Weather here

પંજાબમાં ઙખ નરેન્દ્ર મોદૃીની સુરક્ષામાં ચૂકને લઇને કોંગ્રેસ નેતા નવજોત સિંઘ સિદ્ધૂની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલો હવે જોર પકડી રહૃાો છે. રાજનીતી વધી ગઇ છે. આ મામલો સામે આવ્યા બાદૃ કોંગ્રેસ આક્રમક બની છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ આક્ષેપો કર્યા હતા કે, ખેડૂતો દૃોઢ વર્ષ સુધી દિૃલ્હી બોર્ડર પર બેઠા હતા. કોઈએ કશું કહૃાું નહીં. જો તમારે 15 મિનિટ રાહ જોવી પડે તો કેમ આટલુ કષ્ટ થઇ રહૃાુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here