ક્રિષ્નકુમાર કુન્નથ( કેકે )નું લાઇવ પરફોર્મન્સ દરમિયાન અવસાન

ક્રિષ્નકુમાર કુન્નથ( કેકે )નું લાઇવ પરફોર્મન્સ દરમિયાન અવસાન
ક્રિષ્નકુમાર કુન્નથ( કેકે )નું લાઇવ પરફોર્મન્સ દરમિયાન અવસાન
તે કોલકાતામાં નઝરૂલ મંચના કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)નું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું.  

Read About Weather here

કેકે તરીકે જાણીતા આ ગાયકને સલમાનની ફિલ્મોના ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા.તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMRI) ખાતે લગભગ મૃતક લાવવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here