ક્રિપ્‍ટો કરેંસી પર ટેક્ષ અંગે ટૂંકસમયમાં આવશે કાયદો

ક્રિપ્‍ટો કરેંસી પર ટેક્ષ અંગે ટૂંકસમયમાં આવશે કાયદો
ક્રિપ્‍ટો કરેંસી પર ટેક્ષ અંગે ટૂંકસમયમાં આવશે કાયદો
ડિજિટલ ટેક્‍નોલોજી પરના વેબિનારમાં, તેમણે દેશના યુનાઈટેડ પેમેન્‍ટ્‍સ ઈન્‍ટરફેસને બ્‍લોકચેન ટેક્‍નોલોજી કરતાં વધુ સારી ગણાવી હતી. રવી સંકરે જણાવ્‍યું હતું કે, ‘યુપીઆઈની રજૂઆતના છ વર્ષ પહેલા આવેલ બ્‍લોકચેનને હજુ પણ એક મોટી ફરક લાવવાની ક્ષમતા ધરાવતી ટેક્‍નોલોજી તરીકે ઓળખવામાં આવે છે દેશમાં વર્ચ્‍યુઅલ ડિજિટલ એસેટ્‍સના અસરકારક ટેક્‍સ એડમિનિસ્‍ટ્રેશન માટે ટૂંક સમયમાં કાયદો ઘડવામાં આવે તેવી શક્‍યતા છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ (CBDT) ને VDA માટે માર્ગદર્શિકા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે વીડીએની વ્‍યાખ્‍યા પણ સ્‍પષ્ટ થશે. નાણા મંત્રાલયે ક્રિપ્‍ટો ટેક્‍સ સુધારા વિશે વધુ વિગતો આપી નથી.

Visit Saurashtra Kranti Homepage here

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના ડેપ્‍યુટી ગવર્નર ટી રવિ શંકરે CBDCને લઈને ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ સામે નિરાશા વ્‍યક્‍ત કરી છે.બ્‍લોકચેનના ઉપયોગના કિસ્‍સાઓ અંગે પણ શંકા છે.’ તેણે સ્‍ટેબલકોઈનને સામાન્‍ય કરન્‍સીમાં પેગ કરવા અંગે પણ આશંકા વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું કે તેમને ચુકવણીના મોડ તરીકે સ્‍વીકારવામાં સાવધાની રાખવી જોઈએ. રબી શંકરે કહ્યું કે, ‘ચલણને જારી કરનાર અથવા તેની સાથે મૂલ્‍ય જોડાયેલ હોવું જરૂરી છે. ક્રિપ્‍ટો ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ટીડીએસમાં મુક્‍તિની માંગ ઉઠાવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ક્રિપ્‍ટો સંબંધિત કાયદા અંગે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં. RBIએ ગયા વર્ષે ક્રિપ્‍ટોકરન્‍સી પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું.

Read About Weather here

સરકારનું કહેવું છે કે તે આ સેગમેન્‍ટને સંપૂર્ણપણે પ્રતિબંધિત નહીં કરે. CBDC આ નાણાકીય વર્ષમાં દેશમાં લોન્‍ચ થઈ શકે છે. આ સાથે લોકો વધુ પેમેન્‍ટ વિકલ્‍પો મેળવી શકશે. અન્‍ય ઘણા દેશોમાં CBDC શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. કેટલાક દેશોમાં તેની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.ઘણી ક્રિપ્‍ટોકરન્‍સીમાં આ બંને હોતા નથી અને તેમ છતાં તે સ્‍વીકારવામાં આવી રહી છે. તેને સ્‍વીકારનારાઓમાં રોકાણકારો ઉપરાંત નિષ્‍ણાતો અને રોકાણકારોનો સમાવેશ થાય છે. નીતિ નિર્માતાઓ પણ સામેલ છે.  CBDC ખાનગી ક્રિપ્‍ટોકરન્‍સીનો ઉપયોગ ઘટાડી શકે છે.’કેન્‍દ્ર સરકારનું કહેવું છે કે તે વર્ચ્‍યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્‍સફર પર ૧ ટકા TDSમાં કોઈ છૂટ આપવાનું વિચારી રહી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here