ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં

ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં
ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં
આગ્રાના રહેવાસી રાહુલ ચાહરે ડિસેમ્બર 2019માં જયપુરમાં બેંગલુરુની ઈશાની જોહર સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે આજે એટલે કે બુધવારે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે નવી ઇનિંગની શરૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમની પત્ની ઈશાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે.રાહુલના લગ્ન પ્રસંગે તેનો પરિવાર પણ તેની સાથે રહ્યો હતો. તેનો ભાઈ અને ભારતીય ક્રિકેટર દીપક ચહર તેની મંગેતર અને બહેન માલતી ચહર સાથે હાજર હતો. રાહુલ-ઈશાનીના લગ્નની વિધિ ગોવાની હોટેલ ડબલ્યુમાં થઈ હતી. મંગળવારે મહેંદી સેરેમની બાદ રાહુલ ચાહરે ઈશાની સાથેની પોતાની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. પ્રથમ દિવસ મહેંદીના રંગોથી ભરેલો હતો.

ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં રાહુલ
ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં રાહુલ
ક્રિકેટર રાહુલ ચહરે ગોવામાં કર્યા લગ્ન જુઓ તસવીરોમાં રાહુલ

Read About Weather here

લગ્નનું રિસેપ્શન તાજનગરી આગ્રામાં 12 માર્ચે યોજાશે.રાહુલ ભારત માટે ODI અને T20 મેચ રમ્યો છે. તે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, પરંતુ આ વખતે પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPLમાં તે પ્રથમ વખત મુંબઈ સિવાય અન્ય ટીમ તરફથી રમશે. 2018 થી 2021 સુધી રાહુલ મુંબઈની ટીમનો ભાગ રહ્યો છે. IPL મેગા ઓક્શન 2022માં રાહુલને 5.25 કરોડની ભારે કિંમત મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here