કોહલીનો દશાવતાર…!

કોહલીનો દશાવતાર...!
કોહલીનો દશાવતાર...!
રવિવારે વિરાટે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં દસ વિરાટ જોવા મળી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડીઝ સામેની છેલ્લી T20 અને શ્રીલંકા સામેની T20 સિરીઝથી આરામ આપવામાં આવ્યો છે.  એમાં કોહલીએ 10 વિરાટમાંથી અસલી વિરાટને ઓળખવા કહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફોટો જોઈને ફેન્સ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તો ચલો, આપણે આના પર યૂઝર્સે આપેલી પ્રતિક્રિયા પર નજર ફેરવીએ….કોહલીની પોસ્ટ પર એક પ્રશંસકે ફોટો શેર કર્યો છે. વિરાટ કોહલીની પોસ્ટ પર અન્ય એક ફેને ફની કોમેન્ટ કરી છે.

Read About Weather here

તેણે લખ્યું છે કે 10 વિરાટમાં આ બાબર આઝમ ક્યાંથી આવ્યો?આ ફોટોમાં કોહલીનો ડુપ્લિકેટ વિરાટ કોહલી તરીકે કોઈ ઈવેન્ટમાં ગયો છે અને લોકો તેની સાથે ફોટો ક્લિક કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here