કોર્ટમાં ખોટું નામ ધારણ કરી જુબાની આપવાના કેસમાં આરોપીના જામીન મંજુર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોર્ટમાં ખોટું નામ ધા2ણ કરી જુબાની આપવાના કેસમાં સેશન્સ અદાલતે આ2ોપીને જામીન પર મુક્ત ક2વા હુકમ કર્યો છે.આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આરોપી ડાયા ભીખા ચીફ કોર્ટ રાજકોટમાં પોતાનું સાચુ નામ છુપાવી પોતે ગણેશ ભીખા નામ ધારણ કરી ખોટા નામે જુબાની આપતા પકડાઈ ગયેલ. ત્યારબાદ આઈપીસી કલમ 193, 196, 205, 419 મુજબના ગુનાની ફરીયાદીએ ફરીયાદ કરી તપાસ કરતા અધિકારીએ પોતાની તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ એડી.ચીફ કોર્ટે 10 જેટલા સાહેદો તપાસી આરોપીની તરફેણમાં બચાવ માટે કોઈ પુરાવો મળી ન આવતા તકસીરવાન ઠેરાવી ડાયા ભીખાને 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.આરોપીએ ચીફ કોર્ટમાંથી 30 દિવસના જામીન મેળવી જિલ્લા કાનુની સેવા સતામંડળમાં મફત વકીલ સહાય માટે અરજી કરેલી. જે અરજી અન્વયે લીગલ પેનલ એડવોકેટ વિવેક એન. સાતાની નિમણૂંક થતાં એડવોકેટ વિવેક સાતાએ આરોપીની સજાના હુકમ વિરૂધ્ધ સેશન્સ કોર્ટ રાજકોટમાં અપીલ દાખલ કરી હતી.

Read About Weather here

એડવોકેટ વિવેક સાતાએ વચગાળાની અરજીની ધારદાર દલીલ કર્યા બાદ એડી. સેશન્સ કોર્ટે આરોપી ડાયા ભીખાને અપીલ ચાલતા સમય સુધી નીચેની કોર્ટનો સજાનો હુકમ સ્ટે કરી રૂા.15,000 ના જામીન પર મુકત ક2તો હુકમ ફરમાવેલ છે. આરોપી ડાયા ભીખા તરફે લીગલ એઈડના એડવોકેટ વિવેક એન. સાતાની રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here