કોરોના મહામારી હવે રોગચાળો બનવા તરફ

કોરોના મહામારી હવે રોગચાળો બનવા તરફ
કોરોના મહામારી હવે રોગચાળો બનવા તરફ

એઈમ્સનાં સિનિયર ચેપીરોગ નિષ્ણાંતનું મંતવ્ય; મહામારી રૂપ બદલે તો સંક્રમણ વધુ હળવું થવાની આશા; સંક્રમણથી પરેશાન લાખો લોકો માટે ખુશખબર આપતા નિષ્ણાંત

કોરોના મહામારી હવે તબક્કાવાર ઝડપત થી રોગચાળો બનવાનાં તબક્કા તરફ આગળ ધપી રહી હોવાનું દિલ્હી એઈમ્સનાં ચેપીરોગ નિષ્ણાંત ડો. સંજય રાયનું મંતવ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણનાં દર અને કુદરતી સંક્રમણનો અભ્યાસ કરતા લાગે છે કે, મોટાભાગનાં લોકોને સંક્રમણ થશે. ખૂબ જ સંરક્ષિત થયા હતા એવા લોકોને પણ ચેપ લાગ્યો છે. એટલે હવે લાગે છે કે આ વાયરસ સાદા રોગચાળાનું રૂપ લઇ લેશે.

Visit Saurashtra Kranti Homepage here

મહામારીને બદલે રોગચાળાનો તબક્કો શરૂ થાય એનો અર્થ એ છે કે, ચોક્કસ ભૌગોલિક સ્થળે કેસો સીમિત થઇ જાય છે અને અન્યત્ર ફેલાઈ તો પણ બહુ ઓછી સંખ્યામાં અસર થાય છે. વાયરસની ઘનતા અને તિવ્રતા સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, વિશ્ર્વભરમાં આવા દરેક વાયરસ ઝડપથી મહામારીનાં રૂપમાંથી રોગચાળાનું રૂપ લઇ રહ્યા છે.

Read About Weather here

કોરોના મહામારી જો રોગચાળાનું રૂપ લે તો તેની ઘણીબધી તિવ્રતા પણ ઓછી થઇ શકે છે. એટલે નિષ્ણાંતોની આવી આગાહીને પગલે લોકોમાં નવી આશા જાગી છે.
જો આવું થાય તો હર્ડ ઈમ્યુનીટી પણ આવી શકે છે જેના કારણે કેસોમાં પણ ઘટાડો થઇ શકે છે. એટલે એઈમ્સનાં નિષ્ણાંતની આગાહીને કારણે એવી આશા જાગી છે કે મહામારી પીક પર આવ્યા બાદ ઘટતી જશે અને અંતે રોગચાળાનું રૂપ લઇ લેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here