કોરલને ત્‍યારે ખુબ સહન કરવું પડયું હતું

કોરલને ત્‍યારે ખુબ સહન કરવું પડયું હતું
કોરલને ત્‍યારે ખુબ સહન કરવું પડયું હતું
કોરલે કુંડલી ભાગ્‍ય, કસોટી જિંદગી કી-૨, તેરી મેરી ઇક ઝિંંદરી સહિતના શોમાં કામ કર્યુ છે. જો કે એક સમય એવો હતો જ્‍યારે કોરલને પોતાની ઓછી ઉંચાઇને કારણે ખુબ સહન કરવું પડયું હતું. ટીવી પરદે કામ કરતી કોરલ ભમરા હવે ઘર-ઘરમાં જાણીતી બની ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરલ કહે છે કે મને લાંબા સમય સુધી એમ કહીને નકારી દેવામાં આવતી હતી કે તમારી ઉંચાઇ ઓછી છે.  હું ઘણી વખત ઓડિશન આપવા જતી ત્‍યારે ઓડિશન પણ આપવા દેવામાં આવતું નહોતું. ત્‍યાં બેઠેલા તરત કહી દેતાં કે આ ઠીંગણી છે, ઉંચી છોકરીને બોલાવો. આવા રિજેક્‍શનને કારણે હું દુઃખી દુઃખી થઇ જતી હતી.

Read About Weather here

જો કે ઘણીવાર પાત્રની જરૂરિયાતને કારણે પણ આવું કહેવાતું હોય છે. પરંતુ સતત આવું બનવાને કારણે હું અત્‍યંત નિરાશ થઇ ગઇ હતી. એ વખતે મને પરિવારજનોએ સાચવી લીધી હતી. પણ પછીથી મને સતત કામ મળી રહ્યું છે. હવે બધા મને ઓળખે પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here