કોથમીરના ભાવ આસમાને પહોંચશે..?

કોથમીરના ભાવ આસમાને પહોંચશે..?
કોથમીરના ભાવ આસમાને પહોંચશે..?
રાજકોટ સહિત રાજયભરમાં થોડા સમય પહેલા લીંબુમાં ભાવ આસમાને આંબી ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુની આવક કોઇ કારણોસર  થતાં ભાવ આસમાને પહોંચ્યા હતા. લીંબુના ભાવમાં અચાકન જ આટલો વધારો થતાની સાથે જ લોકોમાં ભારે દેકારો જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આટલા ભાવ વધારાની અસર અનેક જગ્યાએ જોવા મળી હતી. જેમ કે, ખાણીપીણીની બજારો સહિત રેસ્ટોરન્ટામાં લીંબુ તો જાણે ગાયબ થઇ ગયા હોય તેવું જોવા મળ્યું. આજથી એકંદરે એક માસ  વાત કરીએ તો લીંબુના ભાવ રૂ.400 કે તેથી વધુ જોવા મળ્યા હતા. લીંબુની આવક વધતાની સાથે ભાવમાં ઘટાડો થયો હતો. ગરમીની સીઝનમાં લીંબુના ભાવ ઘટવાથી ગૃહિણીમાં હાશકારો જોવા મળ્યો.

હોલસેલ બજારમાં રૂ.55 કિલો અને રીટેઇલ બજારમાં રૂ.85 કિલોએ લીંબુ વેચાઇ રહ્યા છે. જો કે, પશ્ર્ચિમ વિસ્તારની બજારમાં 90 થી  ભાવે વેચાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ જોવા જઇએ તો સામાન્ય દિવસોમાં કોથમીરનો ભાવ રૂ.40 કિલોએ મળતી હતી જેના ભાવ અત્યારે ત્રણ ગણા વધીને રૂ.120ની કિલો મળી રહી છે.

Read About Weather here

જયારે લીલા શાકભાજીના ભાવો હોલસેલ અને સેમીહોલસેલમાં રૂ.40 થી 50 કિલોના ભાવે મળી રહ્યા છે. વધુમાં હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું  લીંબુની સારી આવકને પરીણામે આગામી દિવસોમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળશે, પરંતુ ટમેટાની આવક ઓછી થતા હોલસેલમાં રૂ.35 થી 40ના કિલો મળી રહ્યા છે. જયારે રીટેઇલ માર્કેટમાં અંદાજીત રૂ.60ના કિલો મળી રહ્યા છે. વેપારીઓ દ્વારા એવી શકયતા વ્યકત કરવામાં આવી છે કે, અગાઉના દિવસોમાં ટમેટાના ભાવમાં હજુ ઉછાળો આવી  છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here