કેદારનાથ ધામમાં બરફવર્ષા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચારધામની યાત્રામાં વિધ્ન બનતો બરફ વરસાદ વારંવાર યાત્રાને રોકવી પડે છે. વરસાદ અને બરફ વર્ષાના કારણે ગઈકાલે પણ રૂકાવટ આવી હતી. ગઈકાલે કેદારનાથ ધામમાં બરફવર્ષા થઈ હતી.રસ્તા પર અને મંદિર પરિસરમાં થયેલા બરફને હટાવવા માટે ડીડીઆરએફ/એસડીઆરએફ પોલીસ અને સફાઈ કર્મી લાગેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાનમાં આવેલા આ ફેરફારથી જિલ્લા પ્રશાસને યાત્રીઓને રૂદ્રપ્રયાગ ગૌરીકુંડ જેવા સુરક્ષિત સ્થળોમાં મોકલવામાં આવે છે. ઉતરકાશી જિલ્લા પ્રશાસને પણ યમુનોત્રી ધામ જનારા તીર્થયાત્રીઓને જાનકી ચટ્ટીમાં રોકી દીધા છે.

Read About Weather here હવામાન સામાન્ય થતા યાત્રીઓને યમુનોત્રી ધામ મોકલવામાં આવશે.યમુનોત્રી ધામમાં બે અને કેદારનાથમાં ચાર યાત્રીઓના મોત બાદ 3 મે થી શરૂ આ વર્ષની ચારધામ યાત્રામાં મૃત્યુ પામનાર તીર્થયાત્રીઓની સંખ્યા 69 થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here