કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ

કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ
કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ
જોકે આની પહેલાં હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય LSGની જર્સી પહેરીને જોવા મળ્યો હતો. IPL 2022માં મંગળવારે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ ફોટો કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, એટલે કે આજે મંગળવારની મેચમાં અગસ્ત્ય પોતાના પપ્પાની ટીમને બદલે કાકાને ચિયર કરતો જોવા મળશે.લખનઉના સ્ટાર ઓલરાઉન્ડર અને હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયામાં એક ખાસ ફોટો શેર કર્યો છે, જેમાં હાર્દિકના પુત્ર અગસ્ત્યે પપ્પાની ટીમને ચિયર કરવાને બદલે કાકાને સપોર્ટ કરવાનું પસંદ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ કૃણાલ

આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ફેન્સ પણ ખુશ થઈ ગયા અને અગસ્ત્યની પ્રશંસા કરવા લાગ્યા હતા.કૃણાલે લખ્યું છે કે મેચ પહેલાં મને લકી ચાર્મ મળી ગયો છે. હવે અગસ્ત્યના સપોર્ટથી હું આજની મેચમાં સારું પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવા યોગદાન આપીશ.આ સીઝનમાં ગુજરાત અને લખનઉની આજે મંગળવારે બીજી ટક્કર થશે, જેમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત શાનદાર લયમાં જોવા મળી રહી છે તો બીજી બાજુ કૃણાલ પંડ્યા લખનઉનો મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર છે અને તેની ટીમ અત્યારે ટેબલમાં નબંર-1 પર છે.

કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ કૃણાલ
કૃણાલ અને અગસ્ત્યનું ખાસ બોન્ડિંગ કૃણાલ

Read About Weather here

તમને જણાવી દઈએ કે IPLની આ સીઝનમાં પહેલીવાર જ્યારે બંને ટીમ વચ્ચે મેચ રમાઈ ત્યારે કૃણાલે પોતાના ભાઈ હાર્દિકની વિકેટ લીધી હતી, પરંતુ જીત ગુજરાતના નામે રહી હતી. એવામાં આજે બંને ટીમ વચ્ચે પ્લેઓફની રેસમાં આગળ વધવા રસાકસીભરી મેચ થઈ શકે છે. તેને આ સીઝનની સેલરી 15 કરોડ રૂપિયા મળી હતી, જ્યારે કૃણાલ પંડ્યાને લખનઉએ 8.5 કરોડની સેલરી સાથે ટીમમાં જોડ્યો હતો.આ સીઝનમાં 10 ટીમ આવતાં તથા મુંબઈમાંથી રિટેન ન થતાં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમમાં જોડાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here