કિશોરીએ ચાઈલ્ડ હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુરતની કિશોરીએ આ સમગ્ર ઘટના બાબતે હેલ્પલાઇનને પોતાની આપવીતી જણાવી હતી.જેથી પોલીસે બાપ સામે ગુનો દૃાખલ કરી તેની અટકાયત કરી હતી.છેલ્લા પાંચ મહિનાથી પુત્રીની સાથે ઘરે કોઈ ન હોય ત્યારે છેડતી કરતો હતો.સચિનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 38 વર્ષીય યુવક પલસાણા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. મુળ ઉત્તરપ્રદૃેશનો છે. જેને સંતાનમાં 1 દૃીકરો અને 14 વર્ષની દૃીકરી છે.

Visit Saurashtra Kranti Homepage here

દિૃકરી ધોરણ-6માં અભ્યાસ કરે છે. સચિન પોલીસ સ્ટેશનમાં યુવકની સામે તેની સગી દીકરીએ છેડતીની ફરિયાદૃ નોંધાવી હતી. કિશોરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે પિતા અડપલા કરતો હતો. પિતાની આ પ્રકારની હરકતો વધતી જતા કિશોરી ત્રાસી ગઇ હતી. કિશોરીએ હિંમત કરીને પોતાની આ સ્થિતિથી વાકેફ કરવા માટે અને મદૃદૃ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો.

Read About Weather here

કિશોરીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને સાથે બનતી ઘટના વર્ણવી મદૃદૃ માંગી હતી. જેથી ચાઈલ્ડ હેલ્પલાઈનના માણસો પોલીસની ટીમ લઈને તેના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે કિશોરી અને તેની માતાની પુછપરછ કરી હતી. પૂછપરછ બાદૃમાં પિતાની સામે છેડતીની ફરિયાદૃ નોંધી અટકાયત કરી હતી.સચિનમાં સગો પિતા કિશોરી સાથે મહિનાઓથી અણછાજતું વર્તન કરી શારીરિક અડપલા કરતો હતો. પિતા દ્વારા કરાઇ રહેલી હેરાનગતિથી ત્રાસી જઇને 14 વર્ષીય કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here