કાશ્મીર ખીણમાં પથ્થર રાજનું પુનરાગમન

કાશ્મીર ખીણમાં પથ્થર રાજનું પુનરાગમન
કાશ્મીર ખીણમાં પથ્થર રાજનું પુનરાગમન

અલગતાવાદી સંગઠન હુરિયતનાં નેતા સૈયદઅલી શાહ જીલાનીનાં મૃત્યુ બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં પ્રતિબંધો લાગુ કરી દેવાયા હોવા છતાં લાંબા સમય બાદ પહેલીવાર પથ્થર મારાની ઘટનાઓ જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

લાંબા સમયબાદ ખીણમાં અમૂક-અમૂક સ્થળએ યુવાનો દ્વારા પોલીસ પર પથ્થર મારાની ઘટનાઓથી સ્થાનિક લોકો નવાઈ પામ્યા છે. છેલ્લા લાંબા સમયથી કાશ્મીર ખીણમાં પથ્થર રાજની ઘટનાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.

પરંતુ ફરીવાર ખીણમાં પથ્થરો દેખાતા કાશ્મીરી ખીણનાં લોકો ચિંતામાં પડી ગયા છે. પોલીસએ દેખાવની તમામ ઘટનાઓ દબાવી દીધી હતી.

જીલાનીનાં મૃત્યુનાં પગલે જમ્મુ અને કાશ્મીરનાં વહીવટી તંત્ર દ્વારા ઈન્ટરનેટ અને ટેલીફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી હતી.

શ્રીનગરમાં કેટલાક યુવાનો દ્વારા ભારે પથ્થર મારાની ઘટનાઓ બની હટી. ઝલદાગર વિસ્તારમાં મોઢે બુકાની બાંધેલા કેટલાક યુવાનોએ પોલીસ અને સી.આર.પી ની ટુકડીઓ પર પથ્થરો ફેંક્યા હતા.

Read About Weather here

જોકે ખીણનાં બાકીના વિસ્તારોમાં જનજીવન રાબેતા હુરિયતનાં વડા જીલાની મૃત્યુ બાદ પહેલીવાર દેખાવો: ઈન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરાઈ, સેંકડોની અટકાયત: પથ્થર મારાની છૂટી છવાઈ ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓ ચિંતાતુર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here