કાશ્‍મીરથી તજાકિસ્‍તાન સુધીની ધરા ધ્રુજી

નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ
નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ
રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૫.૩ હોવાનુ સામે આવ્‍યુ છે. જોક, આ ભૂકંપનુ કેન્‍દ્ર બિંદુ તાજિકિસ્‍તાન હોવાનુ સિસ્‍મોમીટર પર જોવા મળ્‍યુ છે.જમ્‍મુ-કાશ્‍મીરની સવાર ભૂકંપના ઝાટકાથી થઈ હતી. સવારે ૫ વાગીને ૩૫ મિનિટ પર ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જમ્‍મુ-કાશ્‍મીરના લોકો ભર ઊંઘમાં હતા, ત્‍યારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જમ્‍મુ કાશ્‍મીરમાં વહેલી સવારે ૫.૩૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી ડરના માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્‍યા હતા. અત્‍યાર સુધી આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની નુકસાની સામે આવી નથી.

Read About Weather here

ભૂકંપનુ કેન્‍દ્ર તજાકિસ્‍તાન હોવાનુ માપવામાં આવ્‍યુ છે, જોકે, તજાકિસ્‍તાનના પેટાળમાં ૧૭૦ કિમી અંદર ભૂકંપની ગતિવિધિઓ મશીન પર જોવા મળી છે.ગત મહિનાની ૧૮ તારીખે પણ જમ્‍મુ કાશ્‍મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ત્‍યારે સતત બીજા મહિના જમ્‍મુ-કાશ્‍મીરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર વ્‍યાપી ગયો છે.તે સમયે રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here