કાલે વોર્ડ નં.13-7-14-17માં પાણીકાપ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભાદર ડેમ નજીક પાઇપલાઇન લીકેજની થનાર કામગીરી

રાજકોટ શહેરમાં આવતીકાલથી બે દિવસ ગુરૂકુળ ઝોન હેઠળનાં વિવિધ વિસ્તારોમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે 900 એમ. એમ.ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ તા.7-1 શુક્રવારના રોજ ગરૂુકુળ હેડ વર્કસ હેઠળ

Visit Saurashtra Kranti Homepage here

આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. 13 (પાર્ટ) અને તા.8-1 શનિવાર ના રોજ ઢેબર રોડના (વોર્ડ નં.07 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ),માં પાણી વિતરણ બંધ રહેશે, તેમ મ્યુ. કોર્પોરેશનનાં વોટર વર્કસ વિભાગે જાહેર કર્યુ છે.

જેમાં વોર્ડ નં.13માં ગુરૂકુળ ગોંડલ રોડ તરફ પાણી વિતરણ તા.7-1 બંધ રહેશે. જેમાં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરૂપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર,

રામનગર, લોધેશ્ર્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટનો સમાવેશ થાય છે. જયારે વોર્ડ નં.7, 14, 17માં ગુરૂકુળ ઢેબર રોડ તરફ પાણી વિતરણ તા.8-1 બંધ રહેશે. જેમાં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ,

લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. તથા વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક,

Read About Weather here

ગુલાબ નગર, અમૃત પાર્ક. તથા નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્ર્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here