કાર પલટતા આગ ભભૂકી…!

કાર પલટતા આગ ભભૂકી…!
કાર પલટતા આગ ભભૂકી…!
શાહીબાગ એરપોર્ટ રોડ પર શુક્રવારે બપોરે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને નજીવી ઈજા થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

કાર પલટતા આગ ભભૂકી…! આગ

જ્યારે તેમની કાર પલટીને રોડ સાઈડ ઊતરી જતા તેમાં આગ ભભૂકી ઊઠી હતી, જેના પરિણામે આગમાં કાર બળી ખાખ થઈ ગઈ હતી.કારમાં સવાર મુસાફરો સમયસર બહાર આવી જતાં તેમનો બચાવ થયો હતો.

Read About Weather here

સામાન્ય ઈજાઓ બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here