કાર ચાલક દ્વારા રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત

કાર ચાલક દ્વારા રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત
કાર ચાલક દ્વારા રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત
તે દરમિયાન ટક્કર મારતા મોત થયુ હતુ. આ બનાવને લઇને પેથાપુર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પેથાપુર મહુડી રોડ ઉપર આવેલી ગોએન્કા હોસ્પિટલ પાસે એક કારની ટક્કરથી રાહદારીનુ મોત થયુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

સંતરામપુર વિસ્તારમા રહેતો શ્રમજીવી રોજગારી મેળવવા આવ્યો હતો, જ્યારે મોડી રાત્રે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમા હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. રોજના બેથી ત્રણ બનાવ અકસ્માત કરીને ભાગી જવાના સામે આવી રહ્યા છે. આ બનાવને લઇને મૃતકના દિકરાએ કાર ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Read About Weather here

આ બનાવથી આ વિસ્તારમાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા.ત્યારે મોડી રાત્રે ગોએન્કા હોસ્પિટલ પાસે આવેલા એક પાર્લર પાસે કાળુભાઇ બદીયા ગરાસીયા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક કાર નંબર જીજે 01 એચજે 5860ના ચાલકે બેદરકારી રીતે કાર હંકારી ટક્કર મારી હતી. જેમા કાળુભાઇનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બનાવ સ્થળે જ મોત થયુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here