પોલીસ અને પુરવઠાની ટીમ દ્વારાદરોડો પાડી રૂ. 1.28 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
રાજ્યભરમાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલનાં હાટડા બંધ કરાવવા અંગે સરકારે આપેલી સુચનાનાં પગલે પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડો પાડવાનું શરૂ કર્યું છે.
Subscribe Saurashtra Kranti here
ત્યારે પાટણવાવનાં કાથરોટા ગામ પાસે બાયોડીઝલનાં પંપ પર દરોડો પાડી રૂ. 1.28 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ પાટણવાવનાં કાથરોટા ગામે ચીચોડ રોડ પર ચાલતા ગેરકાયદે બાયોડીઝલનાં પંપ પર પોલીસ અને પુરવઠા વિભાગે ગઈકાલે દરોડો
Read About Weather here
પાડી ઉપલેટાનાં મજેડી ગામનો યોગેશ ભોજી ચાવડા તથા પ્રદિપ દાના મિયાત્રા નામના બંને શખ્સોની અટકાયત કરી સ્થળ પરથી લાયસન્સ વગર ગેરકાયદે વેચાણ કરતા બાયોડીઝલનો જથ્થો સહિત કુલ રૂ. 128000 નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here