કમબેક માટે જેનેલિયાની તૈયારી

કમબેક માટે જેનેલિયાની તૈયારી
કમબેક માટે જેનેલિયાની તૈયારી
૨૦૦૩માં તુજે મેરી કસમ ફિલ્‍મથી શરૂઆત કરનાર જેનેલિયાએ બાદમાં વધુ પડતી તેલુગુ ફિલ્‍મો કરી હતી અને તમિલ તથા કન્‍નડ ફિલ્‍મોમાં પણ કામક રી જાણીતી બની હતી. અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા ફરી એક વખત અભિનય ક્ષેત્રે કમબેક કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

૨૦૦૪માં મસ્‍તી ફિલ્‍મથી તે જાણીતી બની હતી. એ પછી બોલીવૂડમાં  તેણે ઘણી ફિલ્‍મો કરી હતી. જય હો, ફોર્સ ૨, ઇટ્‍સ માય લાઇફ, જાને તુ યા જાને ના, તુજે મેરી કસમ, તેરે નાલ લવ હો ગયા, મેરે બાપ પહેલે આપ સહિતની ફિલ્‍મો કર્યા પછી તેણે અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતાં અને અભિનયથી દૂર થઇ ગઇ હતી.

Read About Weather here

એ પછી તે પતિ સાથે મળી ફિલ્‍મ નિર્માત્રી પણ બની હતી. હવે તે દસેક વર્ષ પછી ફરીથી અભિનય કરી રહી છે. જેનેલિયા કહે છે ફરીથી અભિનય માટે મેં ખુબ તૈયારી કરી છે. કસરત પર વધુધ્‍યાન આપ્‍યું છે. સતત ચાર અઠવાડીયા તેણે જીમમાં સખત મહેનત કરી હતી. પતિ રિતેશ દેશમુખના નિર્દેશનમાં બની રહેલી ‘વેદ’ નામની ફિલ્‍મથી તેણે કમબેક કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here