કથિત વિડીયો વાયરલ થતા રાજકીય જગતમાં ખળભળાટ

કથિત વિડીયો વાયરલ થતા રાજકીય જગતમાં ખળભળાટ
કથિત વિડીયો વાયરલ થતા રાજકીય જગતમાં ખળભળાટ

ભાજપ સાંસદ પરબત પટેલનાં રંગરેલીયાનો વિડીયો વાઈરલ

બનાસકાંઠાથી ભાજપનાં સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ કલીપ વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે પરબત પટેલ દ્વારા દાવો કરાયો છે કે, તેમના ફોટા સાથે એડીટીંગ કરીને ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમીનાં કાર્યકર્તાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે નેતાજીનો સેક્સ વિડીયો વાયરલ કરવામાં આવશે. આ જાહેરાત બાદ રાજકારણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. પણ મંગળવારે રાત્રે કલીપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ગઈ હતી.

વાયરલ વિડીયોમાં દેખાતી આ કથિત વ્યક્તિને બનાસકાંઠાનાં સાંસદ તરીકે ચિતરવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. જેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ કલીપ જૂની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ કથિત અશ્લીલ કલીપ અંગે સૌરાષ્ટ્ર ક્રાંતી કોઈ પુષ્ટિ કરતુ નથી.

Read About Weather here

નેતાઓનું માથું શરમથી ઝુકી જાય તેવો આ કથિત વિડીયો ફરતો થતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here