કડીમાં રેશનિંગના અનાજમાં ઘટ આવતી હોવાની દુકાનદારોમાં બૂમબ

કડીમાં રેશનિંગના અનાજમાં ઘટ આવતી હોવાની દુકાનદારોમાં બૂમબ
કડીમાં રેશનિંગના અનાજમાં ઘટ આવતી હોવાની દુકાનદારોમાં બૂમબ


કડીની ભાઉપુરા સેવા મંડળીના સંચાલક અને કડી તાલુકા ફેરપ્રાઈઝ એસો.ના પ્રમુખ અરવિંદૃ પટેલ ઉર્ફે ગણેશે રેશનકાર્ડ પ્રમાણે મળતા સરકારી અનાજનો જથ્થો દૃુકાનદૃારોને પૂરતો મળતો ન હોઈ દૃુકાનદૃાર લાભાર્થીઓને આપતા અનાજના જથ્થામાં નાછૂટકે ચોરી કરવી પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

પૂરતો જથ્થા મળતો હોય તો લાભાર્થીઓને પૂરેપૂરું રાશન આપી શકાય તેમ જણાવ્યું હતું. એક વર્ષથી રજૂઆત કરવા છતાં કાર્યવાહી થતી નથી કડીમાં સસ્તા અનાજની દૃુકાનોમાંથી ગરીબોને મળતા મફત અનાજના જથ્થામાં કટકી થતી હોવાની એક દૃુકાનદૃારે મામલતદૃારને ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

કડીમાં મામલતદૃાર અને પુરવઠા કચેરીના અધિકારીઓની રહેમ નજર હેઠળ સરકારી ગોડાઉનમાં રાખેલ અનાજના જથ્થામાં 50 કિગ્રાની બોરીમાંથી 5થી 7 કિલો વજન ઓછું નીકળી રહૃાું છે. સરકારી ગોડાઉનમાં અનાજની બોરીઓમાં બમ્બી મારી કટકી કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે.

Read About Weather here

શહેરની ભાઉપુરા સેવા સહકારી મંડળીના સંચાલક અરવિંદૃભાઈ પટેલે વારંવાર મામલતદૃાર મહેશ ગોસ્વામી, જિલ્લા પુરવઠા અધિકારી, કડી પુરવઠા મામલતદૃાર કલ્પેશ રાયકા તથા સરકારી ગોડાઉન મેનેજરને એક બોરીએ 5 થી 7 કિ.ગ્રા. અનાજની કટકી થતી હોવાની લેખિત ફરિયાદૃ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં દૃુકાનદૃારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here