ઓખા-ગુવાહાટી ટ્રેન ડબલ ટ્રેકના કામને કારણે રદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જ્યારે 4, 11 અને 18 જુલાઈના રોજ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રદ કરાઈ છે. આ સિવાય ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 9, 16 અને 23 જુલાઈના રોજ રદ કારાઈ છે. લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 27 જૂનથી 23 જુલાઈ 2022 સુધી રેલ વ્યવહારને અસર થશે.

Visit Saurashtra Kranti Homepage here

8, 15 અને 22 જુલાઈના રોજ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ રદ કરવામાં આવશે. 6 ,13 અને 20 જુલાઈના રોજ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રદ થશે. આ ઉપરાંત 27 જૂનના રોજ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ પર વાયા વારાણસી-પ્રતાપગઢ-લખનૌ થઈને દોડશે.

Read About Weather here

જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે રેલવેની વેબસાઈટ જોવા અનુરોધ કરાયો છે.જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.29 જૂનના રોજ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ પર વાયા વારાણસી-પ્રતાપગઢ-લખનૌ થઈને દોડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here