એમરિકાએ લીધો મહત્વનો નિર્ણય…!

એમરિકાએ લીધો મહત્વનો નિર્ણય...!
એમરિકાએ લીધો મહત્વનો નિર્ણય...!

સંયુક્ત  રાજ્ય અમેરિકાએ સોમવારના  રોજ કોરોના વિરુદ્ધ સંપૂર્ણ રીતે  વેક્સિનેશન  લગાવી દેવામાં આવતા  વિદેશી  યાત્રિકો  માટે  તેમણે  સંપૂર્ણ  રીતે  ભૂમિ અને  હવાઈ  સીમાઓ ફરીથી ખોલી  દીધી હોવાનું  માલુમ  પડી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એવામાં  અમેરિકાએ  દુનિયાભરમાં  યાત્રા પર લગાવેલ  પોતાના 20 મહિનાના  પતિબંધને  પણ  હટાવી  દીધો  છે.

Read About Weather here

પૂર્વ  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા 2020ની શરૂઆતમાં   લગાવવામાં આવેલ પ્રિતબંધ અને ત્યારપછી દેશની કમાન સાંભળનાર જો બાઈડન દ્વારા લગાવવામાં આવેલ  પ્રિતબંધને  વ્યાપક રૂપથી આલોચના  કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here