સરગમ ક્લબ સંચાલિત સિનિયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં તા.28 ને શનિવારના રોજ 5:30 કલાકે સુરીલી સાંજ દ્વારા એક સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા.29 ને રવિવારનાં રોજ 5:30 કલાકે સ્વર સાધના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જુના હિંન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો સરગમ ક્લબના ઈવનિંગ પોસ્ટના તમામ સભ્યોએ આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહીં મળે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી.
Read About Weather here
કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટના ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, મુકેશભાઈ માહી, અને હસમુખભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here