ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આકાશમાંથી પસાર થશે

ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આકાશમાંથી પસાર થશે
ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આકાશમાંથી પસાર થશે

તા.10મીએ વહેલી સવારે, તા.12મીએ 14મીએ સાંજે સ્પેશ શટલ જોવા મળશે: લોકોને સ્પેશ શટલ જોવા જાથાની અપીલ

તા.10 મી વહેલી સવા2ે અને તા.12 અને તા.14 મી સાંજે સાડા સાત કલાક પછી તુ2ંત આકાશમાં ઈન્ટ2નેશનલ સ્પેશ સ્ટેશન આહલાદક જોવા મળશે. સ્પેશ શટલ નિહાળવા ભા2ત જન વિજ્ઞાન જાથાની 2ાજય કચે2ીએ લોકોને અપીલ ક2ી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાથાના 2ાજય ચે2મેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે 2ાજયના લોકો તા. 10 મી સોમવા2 વહેલી સવા2ે 6 કલાક અને 14 મિનિટથી ઉત્ત2-વાયવ્ય પ્રા2ંભ થઈને પૂર્વ દિશામાં સવા2ે 6-17 અગ્નિ કોણમાં 6 કલાક ને 22 મિનિટે અસ્ત થતું જોવા મળશે. જયા2ે બુધવા2 તા.12 મી સાંજે 7 કલાક ને 3પ મિનિટથી 7 કલાકને 39 મિનિટે નૈૠત્ય અને દક્ષ્ાિણ અને અગ્નિ કોણની વચ્ચે જોઈ શકાશે.

તા. 14 મીએ સાંજના 7 કલાક 37 મિનિટથી 7 કલાક 42 મિનિટ સુધી અગ્નિ કોણ દિશામાં આકાશની મધ્યે સ્પેશ શટલ પસા2 થતું જોવા મળશે. વધુમાં જયંત પંડયા જણાવે છે કે આગામી સોમવા2, બુધવા2 અને શુક્રવા2ે સ્પેશ શટલની આકાશમાં ચળકાટ, તેજસ્વીતા, પ્રકાશના કા2ણે પસા2 થતી વખતે ન2ી આંખે જોઈ શકાય છે. સાડા ચા2 લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક પ્રતિ કલાક 28,800 કિલોમીટ2 ઝડપે પૃથ્વીની પ્રદક્ષ્ાિણા ક2ી લે છે. સ્પેશ નજીક અંત2ેથી આહલાક તેજસ્વીતાના કા2ણે જોઈ શકાય છે. સ્પેશ સેન્ટ2ની લંબાઈ ફુટબોલના મેદાન જેટલી છે.

Read About Weather here

વધુમાં પંડયા જણાવે છે કે સ્પેશ શટલ દૂ2બીન કે ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. જાન્યુઆ2ી 10, 12 અને 14 મીએ સ્પેશ સ્ટેશન જોવાનો અમુલ્ય અવસ2 હોય નિહાળવા જાથા અપીલ ક2ે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here