ઈકોફ્રેન્ડલી ગણેશજીનું પુજન કરવા આહવાન

ઈકોફ્રેન્ડલી ગણેશજીનું પુજન કરવા આહવાન
ઈકોફ્રેન્ડલી ગણેશજીનું પુજન કરવા આહવાન


હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવ મો. 9428200109 દ્વારા આહવાન કરતા સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ સમિતિનાં દરેક મંડળો, ટ્રસ્ટો, સેવાકીય સંસ્થાઓ તથા સોસાયટી વિસ્તારનાં પ્રમુખો દરેક જગ્યાએ ઈકોફેન્ડલી ગણપતીજીનું સ્થાપન વધારેમાં વધારે આયોજનો કરી સમાજને જાગૃત કરવા નું તેમજ ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરી કોરોનાનો સમગ્ર વિશ્વમાંથી નાશ થાય એવું આહવાહન કરવા માં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદુષણ હટાવો, સંસ્કૃતી અપનાવોનાં ભાગરૂપે તમામ નાગરિકે જાગૃત થવાની જરૂર છે. ત્યારે આગામી ગણેશોત્સવમાં દેશપ્રેમી જનતાને જણાવવાનું કે હિન્દુ જાગરણ મંચ દ્વારા ગણેશજીની મૂર્તી- ગાયના ગોબર (છાણ), માટી તથા પાણીનાં મિશ્રણથી બનાવેલ છે.

જેની વિસર્જન પધ્ધતી એક ડોલ પાણીની અંદર થોડા કલાક રાખવાથી પાણી સાથે મૂર્તી સહેલાઈથી મિશ્રણ થઈ તેનુ ખાતર બની જાય છે. જે ઘરે વાવેલા છોડ તથા બગીચામાં ઉપયોગમાં લઈ શકાય છે.

Read About Weather here

પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તી પાણી તથા હવાને ખૂબ જ પ્રદુષીત કરે છે. વિરલ બિલ્ડીંગ, ડો. દસ્તુર માર્ગ, એસ્ટ્રોન ચોક પાસે, ડી.એચ.કોલેજ સામે તદ્દન વ્યાજબી ભાવે મળશે.(10.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here