ઇસ પ્યાર કો ક્યાં નામ દે…!

ઇસ પ્યાર કો ક્યાં નામ દે...!
ઇસ પ્યાર કો ક્યાં નામ દે...!
તેલંગાણામાં પહેલીવાર ગે કપલ (સમલૈંગિક પુરુષ) સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ તેમના 10 વર્ષ જૂના સંબંધોને આગળ વધારીને લગ્નના બંધનમાં બંધાયા છે. આ દિવસે સુપ્રિયોએ કહ્યું હતું કે તેમણે લગ્ન કરીને બધાને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

કે ખુશ રહેવા માટે કોઈને મંજૂરીની જરૂર નથી. તેલંગાણામાં આ સમલૈંગિક પુરુષોનું પહેલું કપલ છે. જોકે હજી તેમના લગ્ન રજિસ્ટર કરાયા નથી,

Read About Weather here

પરંતુ તેમના સમારોહમાં પરિવારના અમુક લોકો અને મિત્રો ભેગા થયા હતા. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગને તેમનાં માતા-પિતાએ પણ આશીર્વાદ આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here