નોંધનીય છે કે આ વાઇરલ વીડિયો સાયલા પંથકના ગોસળ ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં કાઠી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કાઠી સમાજના લગ્ન પ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે ફુલેકું કાઢવાનું અનેરું મહત્ત્વ હોય છે. આવા જ એક ફુલેકામાં એક નાનોઅમથો છોકરો પોતાના અશ્વને બે પગે રમાડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે આ વીડિયો જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
નોંધનીય છે કે પંથકમાં ફુલેકામાં લગ્ન પ્રસંગે વરરાજા કાઠિયાવાડી ઠાઠમાઠ પહેરીને અશ્વ પર સવાર થઈને ફુલેકું કાઢે છે. ત્યારે સગાં-સંબંધીઓને અનેરો આનંદ હોય છે. એમાં લગ્ન પ્રસંગે આવેલા અનેક અશ્વસવાર અશ્વોને કુદાવીને રમાડતા હોય છે, ત્યારે તાજેતરમાં એક કાઠી સમાજના લગ્ન પ્રસંગ હોય એમાં વરરાજાનું વાજતે-ગાજતે ફુલેકું નીકળ્યું હતું.
Read About Weather here
એમાં એક ટેણિયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે જિલ્લાના આ ગામના લગ્ન પ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે નીકળેલું આ ફુલેકું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સાયલા પંથકના ગોસળ ગામના એક ફુલેકામાં એક નાનોઅમથો છોકરો પોતાના અશ્વને બે પગે રમાડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here