આ અનુભદ તદ્દન અલગ છેઃ જાન્‍હવી

આ અનુભદ તદ્દન અલગ છેઃ જાન્‍હવી
આ અનુભદ તદ્દન અલગ છેઃ જાન્‍હવી
ફિલ્‍મ આગામી ૨૯મીએ ડિઝની હોટસ્‍ટાર પર રિલીઝ થવાની છે. ફિલ્‍મમાં જાન્‍હવી સાથે દિપક ડોબરીયાલ, મિતા વશિષ્‍ઠ, નિરજ સૂદ, સુશાંતસિંહની મુખ્‍ય ભુમિકા છે. બોલીવૂડમાં ચાર વર્ષ પહેલા ધડક જેવી ફિલ્‍મથી જોરદાર એન્‍ટ્રી કરનાર જાન્‍હવી કપૂર તેની આગામી ફિલ્‍મ ગૂડ લક જેરીને કારણે ચર્ચામાં છે.
આ અનુભદ તદ્દન અલગ છેઃ જાન્‍હવી જાન્‍હવી
આ અનુભદ તદ્દન અલગ છેઃ જાન્‍હવી જાન્‍હવી

Visit Saurashtra Kranti Homepage here

જાન્‍હવી કહે છે આ ફિલ્‍મમાંકામ કરવું એ સપના સમાન છે. આનંદ એલ. રાય નિર્મિત આ ફિલ્‍મનું નિર્દેશન સિધ્‍ધાર્થ સેને કર્યુ છે. જાન્‍હવી કહે છે મારી અંદરની જેરીને બહાર કાઢવાનું શ્રેય સિધ્‍ધાર્થને જાય છે. આ ફિલ્‍મમાં કામ કરવાનો અનુભદ તદ્દન અલગ છે.

Read About Weather here

આનંદ એલ. રાયે કહ્યું કે ફિલ્‍મ ગૂડ લક જેરીમાં અમે દુવિધાને અને સામાન્‍ય વ્‍યક્‍તિના જીવનમાં આવનાર સંકટને અનોખી રીતે દેખાડવાનો પ્રયાસ કર્યો છે. . આ ફિલ્‍મ દ્વારા કોમેડીના સારને નવા પ્રકારે દર્શકોને દેખાડવામાં આવશે. ડિરેક્‍ટર સિદ્ધાર્થ સેને કહ્યું કે પોતાના પરિવારની સલામતી માટે અને લડવા માટે તૈયાર એવા પાત્રને જાન્‍હવી કપૂરે ખૂબ યોગ્‍ય રીતે ભજવ્‍યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here