આવી તે કંઈ ફેશન હોય…!

આવી તે કંઈ ફેશન હોય…!
આવી તે કંઈ ફેશન હોય…!
હાલમાં જ દિશા કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ સ્ટાઇલને કારણે જાણીતી છે. મલાઈકાને જો કોઈ સ્ટાઇલમાં ટક્કર આપી શકે તો તે માત્ર ને માત્ર દિશા પટની છે. શોર્ટ આઉટફિટમાં આવેલી દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું. આ પર્સને કારણે દિશાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દિશા પટનીએ લેવેન્ડર રંગનો એકદમ લો કટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું.સો.મીડિયા યુઝર્સને દિશાના હાથમાં રહેલા નાનકડા પર્સથી ઘણી નવાઈ લાગી હતી. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળી હતી.

Read About Weather here

દિશા પટની તથા ટાઇગર શ્રોફ એકબીજાને ડેટ કરે છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ સંબંધોનો સ્વીકાર કર્યો નથી.એક યુઝરે કહ્યું હતું, ‘પર્સમાં શું છે? પાન મસાલાની પડીકી?’ અન્ય એકે કહ્યું હતું, ‘આ પર્સમાં શું મૂક્યું હશે?’ તો બીજાએ કમેન્ટ કરી હતી, ‘દિશાના હાથમાં કયું તાળું છે?’મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિશાના હાથમાં રહેલાં પર્સની કિંમત અંદાજે 46 હજાર હોવાનું માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here