આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ…!

આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ…!
આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ…!
સો.મીડિયામાં કંઈકને કંઈક વાઇરલ થતું રહે છે. હાલમાં જ એક યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. સો.મીડિયામાં કંઈકને કંઈક વાઇરલ થતું રહે છે.આ વીડિયોમાં દેખાતી યુવતી એક્ટ્રેસ આલિયા ભટ્ટ જેવી જ દેખાય છે.સો.મીડિયામાં આ યુવતી સેલેસ્ટી બૈરાગી નામથી અકાઉન્ટ ચલાવે છે. હાલમાં જ આ યુવતીએ શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ‘કબ તક ચુપ બૈઠે..’ પર ડાન્સ કર્યો હતો.

https://www.instagram.com/reel/CdA6scUrzIO/?utm_source=ig_embed&ig_rid=467418b6-bfd2-4cbd-9fdb-106bd5ac1e44

Visit Saurashtra Kranti Homepage here

વીડિયોમાં યુવતીએ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો લુક રીક્રિએટ કર્યો હતો. સેલેસ્ટી અસમની હોવાનું માનવામાં આવે છે. તેણે સ્થાનિક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.ગુલાબી ફ્લોરલ પ્રિન્ટવાળી સફેદ સાડીમાં આ યુવતીએ ‘કબ તક ચુપ બૈઠે’ના રીમિક્સ વર્ઝન પર ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં યુવતી હૂબહૂ આલિયા ભટ્ટ જેવી જ લાગે છે. પહેલી નજરમાં કોઈને ખ્યાલ પણ ના આવે કે તે આલિયા ભટ્ટ નથી, પણ તેની ડુપ્લિકેટ છે.

આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ…! હમશકલ
આલિયા ભટ્ટ નહીં પણ તેની હમશકલ…! હમશકલ

https://www.instagram.com/p/CdA0T4yLHML/

https://www.instagram.com/reel/CVSfNoYBdcX/?utm_source=ig_embed&ig_rid=a3cde831-1b8d-421a-a0ca-41ce12842c23

Read About Weather here

આલિયા ભટ્ટના આ વીડિયો પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘આઇઆ આલિયા.’ અન્ય એકે કમેન્ટ કરી હતી, ‘બીજી આલિયા ભટ્ટ.’ઉલ્લેખનીય છે કે આ યુવતી આલિયા ભટ્ટની હમશકલ તરીકે લોકપ્રિય છે. તે અવાર-નવાર સો.મીડિયામાં વીડિયો પોસ્ટ કરતી હોય છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજસ્થાનના રસ્તા પર બનાવેલો વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો.વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’, બ્રહ્માસ્ત્ર’, ‘ડાર્લિંગ’, ‘હાર્ટ ઑફ સ્ટોન’માં જોવા મળશે.ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here