આર્કિટેક્ચરના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટેની અંતિમ તક સમાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તૃતીય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા નાટા 3 સપ્ટેમ્બરે યોજાશે: 8 એ પરીણામ જાહેર

રવિવારે એડમીટ કાર્ડનું પબ્લીકેશન

કાઉન્સિલ ઓફ આર્કિટેકચર  દ્વારા આર્કિટેકચરનાં કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક વિધાર્થીઓ માટેની અંતિમ તક સમાન તૃતિય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા  નાટા ના એડમીટ કાર્ડનું પબ્લીકેશન આગામી તા.29 ના રોજ થશે.

Visit Saurashtra Kranti Homepage here

તૃતિય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા નાટા  તા.3/9 ને શુક્રવારના રોજ લેવામાં આવનાર છે. જેનું પરીણામ તા.૮/૯ ના રોજ જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે  નાટા હેલ્પડેસ્ક ઈ- મેઈલ આઈડી- nata.helpdesk2021@gmail.com તથા હેલ્પડેસ્ક નં. ૯૫૬૦૭૦૭૭૬૪, ૯3૧૯૨૭૫૫૫૭ પર સંપર્ક સાધી શકાશે.

Read About Weather here

તદઉપરાંત નિયમિતપણે એડમીશન કમિટીની વેબસાઈટ www.nata.in જોવા તેમજ જરૂર જણાયે વી.વી.પી. સંચાલિત– ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર, ફોનઃ ૯૧૦૪૬૯૨૩૨૨, ૯૧૦૪૫૯૨૩૨૨, મો. ૯૫૧૦૪૩૭૫૨૦ ખાતે સંપર્ક સાધવો અથવા ઈમ્સા ની વેબસાઈટ www. ipsarajkot.org રીફર કરવા યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here