આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત તા.૧૨ ના રોજ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ પોગ્રામમાં લાઠી તાલુકાના મિશન મંગલમ યોજનાના આજીવિકા મંડળના સભ્યો દ્વાર ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમ અંતર્ગત અત્રેના તાલુકામાં ૩૧ સખી મંડળને ૪૬૫૦૦૦ (ચારલાખ પાસઠ હજાર) રૂપિયાનું રીવોલ્વીંગ ફંડ તેમજ ૧૪૦૦૦૦ (ચવુદ લાખ) નું સી.આઈ.એફ નું ચુકવણું કરવામાં આવેલ. રીવોલ્વીંગ ફંડ, સી.આઈ.એફ ફંડનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી તાલુકા લાઇવલીહુડ મેનેજર ઉષાબેન કે નિમાવત દ્વારા આપવામાં આવેલ.

તેમજ આ કાર્યકમ દીન દયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન  આજીવિકા (સખી મંડળ) ને આત્માનિર્ભર થવા કેવા કેવા લાભો મળે તેની વિશે વિગતવાર માર્ગદર્શન આસી.પ્રોજેક્ટ મેનેજર મંગલભાઈ એસ. મુંધવાએ આપેલ.

તેમજ મુખ્યમંત્રી મંત્રી ઉત્કર્ષ યોજનામાં સારી કામગીરી કરનાર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેક પીપળવા બીઓબી, ચાવંડ, દામનગર તેમજ લાઠી શાખાના બ્રાંચ મેનેજરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સુનીતાબેન પરમાર, તાલુકા પંચાયત સભ્યઓ તેમજ ભાગ્યોદય ગ્રુપના ચેરમેન ધીરુભાઈ ગોદાવરી, મિશન મંગલમ યોજના એમ.આઈ.એસ. નીલેશભાઈ પરમાર તથા સખી મંડળના પ્રમુખ અને મંત્રી તેમજ સખી મંડળ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ

Read About Weather here

તેમજ લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પણ ટી.વી માધ્યમ મોટી સંખ્યામાં સખી મંડળ બહેનો પ્રધાનમંત્રીનો સંવાદ કાર્યક્રમ નિહાળેલ તેવું અખબારી યાદીમાં જણાવેલ છે.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here