આજે સૌરાષ્ટ્રભરનાં પેટ્રોલ-ડીઝલ-સીએનજી ડિલરોનું આંદોલન, બ્લેક ડે મનાવ્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તમામ ડિલર્સ દ્વારા આજે નો પરચેજ દિન, દર ગુરૂવારે કાળો દિન મનાવવામાં આવશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના પેટ્રોલ-ડીઝલ-સીએનજી ડિલરો દ્વારા આજે નો પરચેજ આંદોલન સાથે કાળો દિવસ પણ મનાવવામાં આવી રહયો છે. માર્જીગની રકમમાં છેલ્લા 4 વર્ષથી કોઇ જ વધારો કરવામાં આવ્યો ન હોવાથી

Visit Saurashtra Kranti Homepage here

પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ડિલરો દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત આજે નો પરચેજ આંદોલન કરવામાં આવી રહયું છે સાથે સાથે બ્લેક ડે પણ મનાવવામાં આવી રહયો છે.

ડિલરો દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પમ્પ અને સીએનજી પમ્પ પાસે ધરણા પણ કરવામાં આવી રહયા છે. ઠેરઠેર જોરદાર દેખાવ કરવામાં આવ્યા છે

અને નારે બાજી કરવામાં આવી છે. ડિલરોએ જાહેર કર્યુ છે કે, દર ગુરૂવારે નો પરચેજ અને આંદોલન દિવસ મનાવવામાં આવશે.

Read About Weather here

માર્જીગની રકમમાં વધારો કરવા માટે લાંબા સમયથી ડિલરો માંગણી કરી રહયા છે પણ હજુ સુધી આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો નથી. (2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here