આ કલ્પિત ત્રિકોણ પ્રદેશ શૈતાનના ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા આઇલેન્ડથી મીયામી – યુએસએ અને પોર્ટો રીકો વચ્ચે આવેલ ત્રિકોણાકાર પ્રદેશ છે. ૩૯,૦૦,૦૦૦ ચોરસ કિ.મી.ના વિશાળ વિસ્તારમાં આવેલ આ ત્રિકોણ પ્રદેશ આપણાં રાજસ્થાન ,
![આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે બર્મુડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
મધ્યપ્રદેશ અને ગુજરાતના સંયુક્ત પ્રદેશ કરતાં પણ મોટો છે. આ જગ્યાએથી પસાર થતાં વિમાનો કે જહાજો ભેદી રીતે ગાયબ થઈ જાય છે. તેનું પાટીયું કે ભંગાર પણ ક્યાંય બહાર નીકળી શકતો નથી.
![આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે બર્મુડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
હજુ સુધી સર્વમાન્ય અને સંતોષજનક સંશોધન થઈ શક્યું નથી .દર વર્ષે સરેરાશ ૪ વિમાન અને ૨૦ જેટલાં નાનામોટાં જહાજો ગુમ થઇ જાય છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં ૧,૦૦૦ જેટલાં વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here