જમીન પરના હાઇવેની જેમ આકાશમાં વાદળોનો આવો હાઇવે જોવા મળે છે . ઓસ્ટ્રેલિયાના ગલ્ફ ઓફ કાર્પેન્ટરીયામાં સવારના સમયે આવું દશ્ય જોવા મળે છે. સપ્ટેમ્બરથી નવેમ્બરના સમયગાળા દરમ્યાન બર્કટાઉનમાં આવા વાદળોમાં સવારી કરવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે.
![આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે વાદળો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
જમીન કરતાં સમુદ્રમાં આવા વાદળો ઘણે સુધી વિસ્તરેલા હોય છે . આવા વાદળો ૧૦૦૦ કિ.મી. સુધી લાંબા , ૧ થી ૨ કિ.મી. ઊંચા અને જમીનથી ઘણીવાર ૧૦૦ થી ૨૦૦ મીટર જ ઊંચા હોય છે. ક્યારેક આવા વાદળોના ૧૧૦ રોલ પણ જોવા મળે છે.
![આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે વાદળો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
આવા વાદળોના આગલા છેડે વરસાદ વરસતો હોય છે અને મધ્ય છેડો અને છેલ્લો છેડો તોફાની અને સૂકો હોય છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત આવા વાદળો યુએસએ , મેક્સિકો , સ્મેટીયા , ઇંગ્લીશ ચેનલ , મ્યુનીક , બર્લિન , રશિયા , કેનેડા જેવા ઘણા દેશોમાં પણ જોવા મળ્યા છે .
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here