આજે જાણીએ રંગબેરંગી ગ્લાસનો બીચ વિશે

આજે જાણીએ રંગબેરંગી ગ્લાસનો બીચ વિશે
આજે જાણીએ રંગબેરંગી ગ્લાસનો બીચ વિશે
કેલિફોર્નિયાના ફોર્ટ બ્રાગ્યના દરિયાકિનારે રંગબેરંગી કાચના ટુકડા પાથર્યા હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. ૧૯ મી સદીમાં અહીંના દરિયામાં કચરો ડમ્પ કરવામાં આવતો . ૧૯૬૭ માં સરકારે દરિયાની સફાઇનો કાર્યક્રમ હાથ ધર્યો.
આજે જાણીએ રંગબેરંગી ગ્લાસનો બીચ વિશે બીચ

Visit Saurashtra Kranti Homepage here

ધાતુઓ તથા એવા બીજા કચરાનો અહીંનિકાલ કરવામાં આવ્યો પણ જે કાચનાં વાસણો ને વસ્તુઓ હતા તે તો તૂટીફૂટી ગયેલા . કુદરતે તે કાચના ટુકડાઓને ઘસીને નાના સુંવાળા ટુકડાઓ બનાવી ૩૮ એકર જેટલા એરિયામાં કિનારે પાથરી દીધા.

આજે જાણીએ રંગબેરંગી ગ્લાસનો બીચ વિશે બીચ

Read About Weather here

જે કાચને માણસે કચરો સમજીને ફેંકી દીધેલા તેને કુદરતે કમાલના કરી દીધા તો આજે દર વર્ષે એ કાચના ટુકડાઓને જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here